watermark logo

Up next


Rakesh Barot | કાલે જુદા થઈ જવાના | Kale Juda Thai Javana | 2024 Gujarati New Song | ગુજરાતી ગીત

6 Streams
Hotney
5
Published on 03/29/24 / In Music Of India

ચલો તૈયાર થઈ જાઓ રાકેશ બારોટના બીજા ગુજરાતી ગીત માટે "કાલે જુદા થઈ જવાના" માત્ર @SaregamaGujarati પર!

Haalo get ready for Rakesh Barot's another gujarati new song - Kale Juda Thai Javana only on @SaregamaGujarati

Credits:
Singer: Rakesh Barot
Artist: Rakesh Barot,riddhi Tailor
Producer: Red Velvet Cinema
Director & Concept: Faruk Gayakwad
Creative Head: Dhyey Films & Team
Technical Support: Jenish Talaviya
Lyrics: Raghuvir Barot
Music: Shashi Kapadiya
Edit: Naresh Rajput
Makeup: Chirag
Dop: Sehazad Mansuri (Tipu)
Production: Resham Suthar
Lighting: Mahesh Prajapati


Lyrics:

હો આજનો દાડો વાત હસી ને કરી લે...(2)
કાલે જુદા થઇ રે જવાના
હો આજ નો દાડો સાથે મોજ થી ફરી લે
કાલે જુદા થઇ રે જવાના

ફરી મળ્યા કે ના મળ્યા એ કોને ખબર
કેમ જાશે દિવસ રાત હવે તમારા વગર
તમારા વગર...

હો આજનો દાડો વાત હસી ને કરી લે
કાલે જુદા થઇ રે જવાના
હો કાલે જુદા થઇ રે જવાના

હો ભૂલી ના જાતી તું યાદો ના સંભારણા
ખુલ્લા છે તારા માટે દિલ ના રે બારણા
હશે કિસ્મત માં તો ફરી રે મળીશું
જુદા થઇ ને વાલી કેમ રે જીવીશું

હો મને ગમશે નહિ તારા રે વગર
તને કેમ ફાવશે મારા રે વગર
મારા રે વગર

હો આજનો દાડો વાત હસી ને કરી લે
કાલે જુદા થઇ રે જવાના
હો કાલે જુદા થઇ રે જવાના

હો લાગે મને એવું ખોળિયું જાન છોડી દેશે
તારો દીવાનો તારી યાદો માં જીવશે
હો હો તું તો લેતી જા મારા પ્રેમ ની નિશાની
હવે પાછી તું મને ક્યારે મળવાની

હો રોજ દુઆ માં જાન અમે તમને માંગશું
છેલ્લી ઘડી સુધી અમે રાહ જોઈશું
તારી રાહ જોશું

હો આજનો દાડો વાત હસી ને કરી લે
કાલે જુદા થઇ રે જવાના
હો કાલે જુદા થઇ રે જવાના


English:
Ho Aajno Daado Vaat Hasi Ne Kari Le...(2)
Kale Juda Thai Re Javana
Ho Aajno Daado Saathe Moj Thi Fari Le
Kale Juda Thai Re Javana

Fari Malya Ke Na Malya E Kone Khabar
Kem Jashe Divas Raat Have Tamara Vagar
Tamara Vagar...

Ho Aajno Daado Vaat Hasi Ne Kari Le
Kale Juda Thai Javana
Ho Kale Juda Thai Javana

Ho Bhuli Na Jati Tu Yaado Na Sambharana
Khulla Che Tara Mate Dil Na Re Barana
Hase Kismat Ma To Fari Re Malishu
Juda Thai Ne Vaali Kem Re Jivishu

Ho Mane Gamshe Nahi Tara Re Vagar
Tane Kem Favashe Mara Re Vagar
Mara Re Vagar

Ho Aajno Daado Vaat Hasi Ne Kari Le
Kale Juda Thai Javana
Ho Kale Juda Thai Javana

Ho Lage Mane Evu Kholiyu Jaan Chodi Deshe
Taro Divano Tari Yaado Ma Jivashe
Ho Ho Tu To Leti Jaa Mara Prem Ni Nishani
Have Pachi Tu Mane Kyare Malvani

Ho Roj Dua Ma Jaanu Ame Tamne Mangshu
Chelli Ghadi Sudhi Ame Raah Joishu
Tari Raah Joshu

Ho Aajno Daado Vaat Hasi Ne Kari Le
Kale Juda Thai Javana
Ho Kale Juda Thai Javana


#kalejudathaijavana
#rakeshbarot
#saregamagujarati
#rakeshbarotnewsong
#gujaratigeet
#gujaratisongs
#gujaratilovesong
#gujarati
#ગુજરાતીગીત

Sleep by Saregama Carvaan, Pre-loaded with soothing sounds that help body and mind to relax. To buy, click here https://s.sarega.ma/sleep

Buy Carvaan Mobile - Feature phone with 1500 Pre-loaded songs: http://sarega.ma/ycmbuy

Label- Saregama India Limited, A RPSG Group Company


For more videos log on & subscribe to our channel :
http://www.youtube.com/saregamagujarati

Follow us on -
Facebook: http://www.facebook.com/Saregama
Twitter: https://twitter.com/saregamaglobal

Show more
0 Comments sort Sort By

Up next